કટરા અને શ્રીનગર વચ્ચે દોડનારી દે ભારત રેક આજે બપોરે ૩.૦૦ વાગ્યે જમ્મુ પહોંચશે. આ રેક જમ્મુ સ્ટેશન પર 15 મિનિટ માટે રોકાશે.
કટરા અને શ્રીનગર વચ્ચેની શરૂઆતની યાત્રા માટે નિર્ધારિત વંદે ભારત રેક આજે બપોરે 3:00 વાગ્યે જમ્મુ રેલ્વે સ્ટેશન પહોંચશે.
આ ટ્રેન જમ્મુ સ્ટેશન પર 15 મિનિટ માટે રોકાશે. આ ખાસ વંદે ભારત ટ્રેન જમ્મુ અને કાશ્મીરના પરિવહન ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું છે.
આ ટ્રેનના આગમનથી સ્થાનિક અને બહારના મુસાફરો માટે મુસાફરીમાં સરળતા અને ગતિ આવવાની અપેક્ષા છે.