Ganesh Chaturthi
September 2024 Vrat Tyohar List: હિન્દુ ધર્મમાં આમ તો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે. પરંતુ દર મહિને કોઈને કોઈ વ્રત પણ આવે છે, જે પ્રમુખ માનવામાં આવે છે. હાલમાં જ રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મોટા તહેવાર ઉજવવામાં આવ્યા છે. આ જ રીતે ઓગસ્ટનો આખો મહિનો તહેવારોથી ભરેલો હતો.
શ્રાવણની પૂર્ણાહુતી પર એટલે કે ચૌદસે પર્યુષણ તહેવાર શરૂ થશે. આ મહિનામાં અનેક તહેવાર આવી રહ્યા છે. ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી સાથે અનેક વ્રત તહેવાર આવે છે. આ સાથે જ પિતૃપક્ષ પણ શરૂ થશે જૈનોના પવિત્ર ગણાતા પર્યુષણ તહેવાર શરૂ થશે. તો ચાલો જાણીએ કે આ તહેવારોથી યોગ્ય તિથિઓ કઈ છે.
01 સપ્ટેમ્બર 2024, રવિવાર – શ્રાવણ કૃષ્ણ ચતુર્દશી પર્યુષણ પર્વ, માસિક શિવરાત્રી
02 સપ્ટેમ્બર 2024, સોમવાર – શ્રાવણ સોમવાતી અમાસ
06 સપ્ટેમ્બર 2024, શુક્રવાર – વરાહ જયંતિ, હરતાલિકા ત્રીજ
07 સપ્ટેમ્બર 2024, શનિવાર – ગણેશ ચતુર્થી, વિનાયક ચતુર્થી
08 સપ્ટેમ્બર 2024, રવિવાર – ઋષિ પંચમી
09 સપ્ટેમ્બર 2024, સોમવાર – સ્કંદ ષષ્ઠી
10 સપ્ટેમ્બર 2024, મંગળવાર – લલિતા સપ્તમી, જ્યેષ્ઠ ગૌરીનું આહ્વાન
11 સપ્ટેમ્બર 2024, બુધવાર – રાધા અષ્ટમી, મહાલક્ષ્મી વ્રત શરૂ
September 2024 Vrat
12 સપ્ટેમ્બર 2024, ગુરુવાર – જ્યેષ્ઠ ગૌરી વિસર્જન
14 સપ્ટેમ્બર 2024, શનિવાર – પરિવર્તિની એકાદશી
15 સપ્ટેમ્બર 2024, રવિવાર – વામન જયંતિ, ઓનમ, ભુવનેશ્વરી જયંતિ
16 સપ્ટેમ્બર 2024, સોમવાર – વિશ્વકર્મા પૂજા, કન્યા સંક્રાંતિ
17 સપ્ટેમ્બર 2024, મંગળવાર – આનંદ ચૌદસ, પૂર્ણિમા શ્રાદ્ધ, ભાદરવા પૂર્ણિમા
18 સપ્ટેમ્બર 2024, બુધવાર – પિતૃ પક્ષ શરૂ, પ્રતિપદા શ્રાદ્ધ, આંશિક ચંદ્રગ્રહણ, ભાદરવા પૂર્ણિમા
21 સપ્ટેમ્બર 2024, શનિવાર – વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી
24 સપ્ટેમ્બર 2024, મંગળવાર – કાલાષ્ટમી, માસિક કાલાષ્ટમી
25 સપ્ટેમ્બર 2024, બુધવાર – કૃષ્ણ નવમી શ્રાદ્ધ, જીવિતપુત્રિકા વ્રત
27 સપ્ટેમ્બર 2024, શુક્રવાર – કૃષ્ણ એકાદશી, એકાદશી શ્રાદ્ધ
28 સપ્ટેમ્બર 2024, શનિવાર – કૃષ્ણ એકાદશી ઈન્દિરા એકાદશી
29 સપ્ટેમ્બર 2024, રવિવાર – કૃષ્ણ દ્વાદશી દ્વાદશી શ્રાદ્ધ, માહ શ્રાદ્ધ, પ્રદોષ વ્રત
30 સપ્ટેમ્બર 2024, સોમવાર – કૃષ્ણ ત્રયોદશી, ત્રયોદશી શ્રાદ્ધ, માસિક શિવરાત્રી, કળિયુગ
આ પણ વાંચો – Vastu Tips: આ વસ્તુઓ ભૂલથી પણ તમારી અલમારીમાં ના રાખો, તેનાથી ઘરમાં ગરીબી આવે છે