Shiva mantra chanting
Shiva mantras: ભગવાન શિવના નામનો જાપ ફાયદાકારક છે, સત્ય શિવ છે અને શિવ સુંદર છે. તેમના નામ અને મંત્રનો જાપ કરવાથી સુખ, શાંતિ, ધન, સમૃદ્ધિ, સફળતા, પ્રગતિ, સંતાન, બઢતી, નોકરી, લગ્ન, પ્રેમ અને બીમારીમાં સ્વાસ્થ્ય લાભ મળે છે. ભક્તોએ દર સોમવારે આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
Shiva mantras ભગવાન શિવના ચમત્કારિક મંત્રો
પુરાણોમાં ભગવાન શિવના અનેક ચમત્કારી મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Shiva mantras આ 15 મંત્રોમાંથી કોઈપણ એક માળાનો દરરોજ અથવા ઓછામાં ઓછી એક માળાનો જાપ ખાસ કરીને સોમવારના દિવસે કરવાથી દરેક પ્રકારના શુભ, અનુકુળતા અને પ્રગતિની પ્રાપ્તિ થાય છે. ચાલો વાંચીએ ભગવાન શિવના ચમત્કારી મંત્રો વિશે…
- ॐ शिवाय नम:
- ॐ सर्वात्मने नम:
- ॐ त्रिनेत्राय नम:
- ॐ हराय नम:
- ॐ इन्द्रमुखाय नम:
- ॐ श्रीकंठाय नम:
- ॐ वामदेवाय नम:
- ॐ तत्पुरुषाय नम:
- ॐ ईशानाय नम:
- ॐ अनंतधर्माय नम:
- ॐ ज्ञानभूताय नम:
- ॐ अनंतवैराग्यसिंघाय नम:
- ॐ प्रधानाय नम:
- ॐ व्योमात्मने नम:
- ॐ युक्तकेशात्मरूपाय नम:
શિવ ગાયત્રી મંત્ર
ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्।।
શિવ મંત્રનું મહત્વ
Shiva mantrasએવું માનવામાં આવે છે કે જો તમે કોઈપણ પ્રકારના ઋણમાં છો તો ભગવાન શિવને પ્રણામ કરતી વખતે આ 15 મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવાથી તમને દેવાથી મુક્તિ મળશે. આ મંત્રનો જાપ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. Shiva mantrasઆનંદ અને મોક્ષ બંને પ્રદાન કરનારા આ મંત્રોના જાપ કરવાથી તમામ રોગો દૂર થાય છે. આ મંત્રનો જાપ કરનારને અડચણો આવતી નથી. આ મંત્રનો જાપ કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે.