આજે વિશ્વભરમાં ઈસાઈ ધર્મના પવિત્ર તહેવાર નાતાલ એટલે કે ક્રિસમસની ઉજવણી થઈ રહી છે. ક્રિસમસનો પર્વ પ્રેમ અને ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. આ તહેવારના દિવસે લોકો પોતાના પ્રિયજનો સાથે સમય પસાર કરવા અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. ત્યારે તમે પણ પ્રિયજનો-મિત્રોને ક્રિસમસ પર્વ પર શુભેચ્છાઓ મોકલી શકો છો.
Christmas Wishes in Gujarati
ક્રિસમસના પવિત્ર મોસમમાં,
ભગવાનને પ્રાર્થના છે,
તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો બની રહે.
સાન્તાક્લોઝે તમારાને ઘરને પસંદ કર્યું,
ખુશીઓની ભેટ લઈને આવ્યો.
મારી તરફથી તમને મને સ્નેહ અને પ્રેમની ભેટ,
ક્રિસમસની શુભેચ્છાઓ.
આ ક્રિસમસમાં તમારું ઘર દરેક ખૂણેથી ચમકતું રહે,
તમારું જીવન પ્રેમ અને ખુશીઓથી ભરેલું રહે,
આ મારી પ્રાર્થના છે.
ક્રિસમસ 2023 આવે બનીને પ્રકાશ
ખુલી જાય તમારા નસીબનું તાળું
આ સુંદર મોસમમાં,
તમારા દિલને મળે શાંતિ અને ખુશી
તમારા જીવનમાં બની રહે ખાસ આ પળ,
ક્રિસમસની શુભેચ્છાઓ.