Krishna jhanki decoration
Janmashtami Decoration Ideas :ફૂલો – મંદિરો અને પૂજા સ્થાનોને સજાવવાની આ સૌથી સામાન્ય રીત છે. ભગવાન કૃષ્ણને ચમેલી અને મોગરા જેવા સુગંધિત ફૂલો ખુબ ગમે છે. તમે આ ફૂલોથી વણાયેલી લાંબી માળાથી મંદિરની સજાવટ કરી શકો છો. ઉપરાંત ઝુલાની આજુબાજુ પણ તમે ફુલોથી સજાવટ કરી શકો છો. Unique Design of Krishna jhanki decoration
- લાઇટ્સ – તમે લાઇટિંગ માટે ફેરી લાઇટ્સનો ઉપયોગ કરી શકો છો. વાદળી, સફેદ, ગુલાબી અથવા પીળા રંગની આ સુંદર ચમકતી લાઈટોથી તમારા મંદિરને પ્રકાશિત કરી શકો છો.
Janmashtami Decoration Ideas
- દહી હાંડી – ભગવાન શ્રીકૃષ્ણને દહીં અને માખણ ખુબ પસંદ હતા.જન્માષ્ટમી પર ભગવાનને પ્રાર્થના કરતી વખતે આ બે સૌથી મહત્વની સામગ્રી છે. તમે નાની દહીં ભરેલી હાંડીને લટકાવીને પણ સુંદર સજાવટ કરી શકો છો. Janmashtami In Vrindavan
- વાંસળી-ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ પસંદ હતી, તેણે સંગીતથી તેના સાથીઓ અને મિત્રોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેથી તમે વાંસળીને ગોલ્ડન રિબિન અને અરીસાથી સજાવી શકો છો.