ભારતીય ક્રિકેટ ટીમ
પાકિસ્તાને આ વર્ષે કુલ 7 મેચ રમી છે. જેમાં તેઓ માત્ર 2 ટેસ્ટ મેચ જીતી શક્યા છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે.
શ્રીલંકાએ 10માંથી 6 મેચમાં જીત મેળવી છે. તેને 4 મેચમાં હાર મળી છે.
ઈંગ્લેન્ડે 17માંથી 9 મેચ જીતી છે. 8માં હારનો સામનો કરવો પડ્યો હતો.
ન્યૂઝીલેન્ડે આ વર્ષે 12 મેચ રમી છે. જેમાં તેણે 6 જીત્યા છે અને 6 હાર્યા છે.
બાંગ્લાદેશ આ વર્ષે 10માંથી માત્ર 3 મેચ જીતી શક્યું છે. તેને 7 મેચ હારવી પડી હતી.
દક્ષિણ આફ્રિકા WTC ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. આ વર્ષે તેણે 10માંથી 6 મેચ જીતી છે. તે 3માં હારી ગયો છે. તેઓએ 1 મેચ ડ્રો રમી છે.
ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે રમાયેલી 9 મેચમાંથી 6 મેચ જીતી છે. 2 મેચમાં હાર અને 1 મેચ ડ્રો રહી છે.
ભારતીય ટીમે આ વર્ષે 15 મેચ રમી છે. જેમાં તેણે 8 મેચ જીતી છે. 6 મેચમાં હાર થઈ છે અને એક મેચ ડ્રો રહી છે.