Loksabha Election 2024: રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે. છેલ્લી ઘડીએ મતદાન વધારવા રાજકીય પક્ષોની કવાયત. મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 30 મિનિટ જ બાકી છે. સાંજ પડતા જ મતદાન મથકો પર ફરી લાઈનો લાગી છે. છેલ્લી ઘડીના મતદાન માટે મતદારો ઉમટ્યા છે.
ગુજરાતમાં 5 વાગ્યા સુધી સરેરાશ 55.22 ટકા મતદાન
- સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા મતદાન નોંધાયું
- અમદાવાદ પૂર્વમાં 5 વાગ્યા સુધીમાં 49.95 ટકા મતદાન
- અમદાવાદ પશ્ચિમમાં 5 વાગ્યા સુધીમાં 50.29 ટકા મતદાન
- અમરેલીમાં 5 વાગ્યા સુધીમાં 45.59 ટકા મતદાન
- આણંદમાં 5 વાગ્યા સુધીમાં 60.44 ટકા મતદાન
- બનાસકાંઠામાં 5 વાગ્યા સુધીમાં 64.48 ટકા મતદાન
- બારડોલીમાં 5 વાગ્યા સુધીમાં 61.01 ટકા મતદાન
- ભરૂચમાં 5 વાગ્યા સુધીમાં 63.56 ટકા મતદાન
- ભાવનગરમાં 5 વાગ્યા સુધીમાં 48.59 ટકા મતદાન
- છોટાઉદેપુરમાં 5 વાગ્યા સુધીમાં 63.76 ટકા મતદાન
- દાહોદમાં 5 વાગ્યા સુધીમાં 54.78 ટકા મતદાન
- ગાંધીનગરમાં 5 વાગ્યા સુધીમાં 55.65 ટકા મતદાન
- જામનગરમાં 5 વાગ્યા સુધીમાં 52.36 ટકા મતદાન
- જૂનાગઢમાં 5 વાગ્યા સુધીમાં 53.84 ટકા મતદાન
- કચ્છમાં 5 વાગ્યા સુધીમાં 48.96 ટકા મતદાન
- ખેડામાં 5 વાગ્યા સુધીમાં 53.83 ટકા મતદાન
- મહેસાણામાં 5 વાગ્યા સુધીમાં 55.23 ટકા મતદાન
- નવસારીમાં 5 વાગ્યા સુધીમાં 55.31 ટકા મતદાન
- પંચમહાલમાં 5 વાગ્યા સુધીમાં 53.99 ટકા મતદાન
- પાટણમાં 5 વાગ્યા સુધીમાં 54.58 ટકા મતદાન
- પોરબંદરમાં 5 વાગ્યા સુધીમાં 46.51 ટકા મતદાન
- રાજકોટમાં 5 વાગ્યા સુધીમાં 54.29 ટકા મતદાન
- સાબરકાંઠામાં 5 વાગ્યા સુધીમાં 58.82 ટકા મતદાન
- સુરેન્દ્રનગરમાં 5 વાગ્યા સુધીમાં 49.19 ટકા મતદાન
- વડોદરામાં 5 વાગ્યા સુધીમાં 57.11 ટકા મતદાન
- વલસાડમાં 5 વાગ્યા સુધીમાં 68.12 ટકા મતદાન