Loksabha Election 2024: સી.આર.પાટીલે કહ્યું કે જ્યાં સરમુખત્યારશાહી અને લશ્કરી શાસક હોય છે ત્યાં દેશોમાં લોકો મત આપવા માટે તડપતા હોય છે. ઘણી વખત મતદાન માટે ઉદાસીનતા જોવા મળતી હોય છે. વધુમાં વધુ લોકોએ મતદાન કરવું જોઈએ. 75 વર્ષ બાદ સહજતાથી આપણને આઝાદી મળી છે અને મતદાનનો અધિકાર મળ્યો છે ત્યારે લોકશાહીમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.
ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.83 ટકા મતદાન
બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા મતદાન, અમદાવાદ પૂર્વમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.03 ટકા મતદાન, અમદાવાદ પશ્ચિમમાં સવારે 9 વાગ્યા સુધીમાં 7.23 ટકા મતદાન, અમરેલીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.13 ટકા મતદાન, આણંદમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.35 ટકા મતદાન, બનાસકાંઠામાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.28 ટકા મતદાન, બારડોલીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.54 ટકા મતદાન, ભરૂચમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.79 ટકા મતદાન,ભાવનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.20 ટકા મતદાન,છોટાઉદેપુરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.27 ટકા મતદાન,દાહોદમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.94 ટકા મતદાન,ગાંધીનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.31 ટકા મતદાન,જામનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.55 ટકા મતદાન,જૂનાગઢમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.05 ટકા મતદાન,કચ્છમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.79 ટકા મતદાન,ખેડામાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.20 ટકા મતદાન,મહેસાણામાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.14 ટકા મતદાન,નવસારીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.15 ટકા મતદાન,પંચમહાલમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.16 ટકા મતદાન,પાટણમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.42 ટકા મતદાન,પોરબંદરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 7.84 ટકા મતદાન,રાજકોટમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.77 ટકા મતદાન,સાબરકાંઠામાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.43 ટકા મતદાન,સુરેન્દ્રનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.43 ટકા મતદાન,વડોદરામાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.64 ટકા મતદાન,વલસાડમાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.65 ટકા મતદાન
આસામમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.12 ટકા મતદાન બિહારમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.03 ટકા મતદાન છત્તીસગઢમાં સવારે 9 વાગ્યા સુધીમાં 13.24 ટકા મતદાન દાનહ-દીવમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.13 ટકા મતદાન ગોવામાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.18 ટકા મતદાન ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.87 ટકા મતદાન કર્ણાટકમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.45 ટકા મતદાન મધ્યપ્રદેશમાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.22 ટકા મતદાન મહારાષ્ટ્રમાં સવારે 9 વાગ્યા સુધીમાં 6.64 ટકા મતદાન ઉત્તરપ્રદેશમાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.13 ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.60 ટકા મતદાન
જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા કર્યું મતદાન
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ત્રીજી લોકસભા ચૂંટણી 2024 માટે જામનગરના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જેપી મારવીયાને અને ભાજપે પૂનમબેન માડમને મેદાનમાં ઉતાર્યા છે