Loksabha Election 2024: પાટણમાં આજે ક્ષત્રિય સંમેલનમાં 5 હજાર ક્ષત્રિયો એકઠાં થશે. રૂપાલાના વિરોધમાં ત્રણ જિલ્લાના ક્ષત્રિયોનું આજે મહાસંમેલન યોજાવાનું છે. બપોરે 4 કલાકે ક્ષત્રિય સમાજની મહાસભા યોજાશે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે.બનાસકાઠાના કાંકરેજ દેવ દરબારમાં દરબાર સમાજના મહંત બળદેવ નાથની આગેવાનીમાં જાગીદાર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં મંહતે ક્હ્યું હતુ કે ભાજપ સાથેના મન દુ:ખને ભૂલી PM મોદીને વિજય બનાવવા સમર્થન આપી રહ્યા છે.
Contents
પાટણ :-
7:00 થી 13:00 સમય દરમ્યાન થયેલા મતદાનની ટકાવારી
- 11:- વડગામ :- 42.11%
- 15:- કાંકરેજ:- 32.15%
- 16 :- રાધનપુર :- 32.71%
- 17 :- ચાણસ્મા :-34.07 %
- 18 :- પાટણ :- 37.44%
- 19 :- સિધ્ધપુર :-40.06%
- 20:- ખેરાલુ:- 38.27%
પાટણ જીલ્લાના મતદાનની ટકાવારી :-36.58%
બનાસકાંઠા મતદાન ટકાવારી
- વાવ :- 45.14
- થરાદ :- 51.07
- ધાનેરા :- 45.03
- દાંતા :- 48.56
- પાલનપુર :- 41.06
- ડીસા :- 42.38
- દિયોદર :- 47.23
કુલ મતદાન :-
સમય :- 7:00 થી 01:00 સુધી :- 45.66 %