મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દક્ષિણાયનથી ઉત્તરાયણમાં પરિવર્તિત થાય છે. તેથી જ તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. એટલે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર તમે WhatsApp, Facebook અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા તમારા સંબંધીઓ અને નજીકના લોકોને મકરસંક્રાંતિની શુભકામનાઓ(Makar Sankranti 2025 Wishes) આપી શકો છો.
તલ અમે છીએ અને ગોળ છો તમે
મિઠાઈ અમે છીએ અને મિઠાસ છો તમે
મકરસંક્રાંતિથી થઈ રહી છે વર્ષની શરૂઆત
મકરસંક્રાંતિના તહેવારની શુભકામનાઓ!
સૂર્યની રાશિ બદલાશે
ઘણા લોકોનું ભાગ્ય બદલાશે
આ વર્ષનો પ્રથમ તહેવાર હશે
જે માત્ર ખુશીઓથી ભરપૂર હશે
મકરસંક્રાંતિ 2025ની શુભકામનાઓ!
ગંગા-યમુના કિનારે એકઠા થયા લોકો,
ભગવાન સૂર્યના આશીર્વાદ,
આ છે મકરસંક્રાંતિના તહેવારનો આનંદ.
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ!
મીઠી વાણી, મીઠી જુબાન
મકર સંક્રાંતિ પર છે આ સંદેશ
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ!
મીઠા મીઠા ગોળમાં ભળી ગયું તલ
ઉડી પતંગ અને ખીલી ગયું દિલ
ચાલો સાથે મળીને ખુશીઓ વહેંચીએ!
મકરસંક્રાંતિની શુભકામનાઓ!
દરેક પતંગ જાણે છે
આખરે કચરામાં જવાનું છે
પરંતુ તે પહેલા
આકાશને સ્પર્શ કરીને બતાવવું છે
જીવન પણ આ જ ઇચ્છે છે
મકરસંક્રાંતિની શુભકામનાઓ!
મગફળીની ખુશ્બુ
અને ગોળની મીઠાશ
દિલોમાં ખુશી અને પ્રિયજનોનો પ્રેમ,
મકરસંક્રાંતિના તહેવારની શુભકામનાઓ!
કાપી ન શકે કોઈ પતંગ તમારી
તૂટે નહીં ક્યારેય વિશ્વાસનો દોરો
સ્પર્શી લો તમે જીવનની તમામ સફળતા
જેમ પતંગ સ્પર્શે છે આકાશની ઊંચાઈઓ
મકરસંક્રાંતિ 2025ની શુભકામનાઓ!