આ પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS અને 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં 20GB વધારાનો ડેટા પણ સામેલ છે. આ પ્લાનમાં અમર્યાદિત 5G ડેટા, Jio TV, Jio Cinema અને Jio Cloud જેવા વધારાના લાભો પણ શામેલ છે.
એરટેલનો 929 રૂપિયાનો પ્લાન
આ પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS અને 1.5GB ડેટા મળે છે. આ પ્લાનમાં અમર્યાદિત 5G ડેટા, સ્પામ કોલ અને SMS એલર્ટ, એરટેલ એક્સસ્ટ્રીમ એપની ઍક્સેસ, એપોલો 24/7 સર્કલ અને મફત હેલોટ્યુન્સ જેવા વધારાના લાભો પણ શામેલ છે.
વીઆઈનો રૂ. ૧૧૧૧નો પ્લાન
આ પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS અને 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં 90 દિવસ માટે સોની લિવ (મોબાઇલ + ટીવી) સબ્સ્ક્રિપ્શન, 90 દિવસ માટે ડિઝની પ્લસ હોટસ્ટાર (મોબાઇલ) સબ્સ્ક્રિપ્શન, બિન્જ ઓલ નાઇટ, ડેટા ડિલાઇટ અને વીકેન્ડ ડેટા રોલઓવર જેવા ફાયદાઓનો સમાવેશ થાય છે. (નોંધ- આ પ્લાન ફક્ત VI One Fiber પ્લાન સાથે જ ઉપલબ્ધ રહેશે.)
Vi નો 1112 રૂપિયાનો પ્લાન